ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માઇદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માઇદાસ-૧'''</span>[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માઇદાસ
|next =  
|next = માઉણ
}}
}}

Latest revision as of 15:52, 7 September 2022


માઇદાસ-૧[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.[શ્ર.ત્રિ.]