ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માધવ-૪
|next =  
|next = માધવદાસ-૧
}}
}}

Latest revision as of 16:11, 7 September 2022


માધવજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ર.સો.]