Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-૪
Language
Watch
View source
માધવ-૪
[ ] : જૈન સાધુ. જ્ઞાનહર્ષના શિષ્ય. ૭ કડીના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
[કી.જો.]
←
માધવ_ઋષિ-૩
માધવજી
→