ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંગુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માંગુ'''</span> [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માંગલબાઈ
|next =  
|next = માંડણ_માંડણદાસ
}}
}}

Latest revision as of 04:20, 8 September 2022


માંગુ [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]