ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનસાગર'''</span> [                ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસૂરિના શિષ્ય. જુદાં જુદાં તીર્થક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું સ્મરણ કરતી ૧૫ કડીની...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મોહનશીલ_ગણિ
|next =  
|next = મોહોકમ
}}
}}

Latest revision as of 05:10, 8 September 2022


મોહનસાગર [                ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસૂરિના શિષ્ય. જુદાં જુદાં તીર્થક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું સ્મરણ કરતી ૧૫ કડીની ‘પાર્શ્વનાથજીનો છંદ’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]