ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોલાભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''યશોલાભ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની સાગરશાખાના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય. ‘સનત્કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ ૧૧), ૩૬ ઢા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = યશોધર-યશોધીર | ||
|next = | |next = યશોવર્ધન-૧ | ||
}} | }} |
Latest revision as of 15:25, 8 September 2022
યશોલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની સાગરશાખાના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં ગુણસેનના શિષ્ય. ‘સનત્કુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૬૩૬, શ્રાવણ સુદ ૧૧), ૩૬ ઢાળની ‘ધર્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦; જેઠ સુદ ૧૩) અને ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસહિત્ય; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]