ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિકૃષ્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = રવિ_મુનિ-૨ | |previous = રવિ_મુનિ-૨ | ||
|next = | |next = રવિચંદ્ર-૨ | ||
}} | }} |
Latest revision as of 04:25, 10 September 2022
રવિકૃષ્ણ [ ] : ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] રવિચંદ્ર-૧ [ઈ.૧૮૧૦ સુધીમાં] : જૈન. ૧૩ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (લે.ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]