ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજવિજ્ય'''</span> : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લે.ઈ.૧૬૫૬; મુ.), ૧૫ કડીના ‘નેમરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાજલાભ | ||
|next = | |next = રાજવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 04:50, 10 September 2022
રાજવિજ્ય : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લે.ઈ.૧૬૫૬; મુ.), ૧૫ કડીના ‘નેમરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુક્મિણીની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘નેમરાજિમતી-બારમાસ’ સમયદૃષ્ટિએ રાજવિજ્ય-૧ની હોવાની સંભાવના થઈ શકે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]