ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામ-૭'''</span> [ ] : સર્વદેવના પુત્ર. જ્ઞાતિએ કૌશિક ગોત્રના નાગર. ગુજરાતીમાં શબ્દ, કારક, સમાસ, ક્રિયા વગેરેની સમજૂતી આપતી વ્યાકરણવિષયક ‘ઉકતીયકમ્’ કૃતિના કર્તા. ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રામ-૬ | ||
|next = | |next = રામ-૮ | ||
}} | }} |
Latest revision as of 06:17, 10 September 2022
રામ-૭ [ ] : સર્વદેવના પુત્ર. જ્ઞાતિએ કૌશિક ગોત્રના નાગર. ગુજરાતીમાં શબ્દ, કારક, સમાસ, ક્રિયા વગેરેની સમજૂતી આપતી વ્યાકરણવિષયક ‘ઉકતીયકમ્’ કૃતિના કર્તા. કૃતિની ભાષા ઈ.૧૬મી સદીના મધ્યભાગની લાગે છે. સંદર્ભ : જેસલમેર જૈન ભાંડાગરીય ગ્રન્થનામ સૂચિપત્રમ્(સં.), સં.સી.ડી. દલાલ અને એલ.બી. ગાંધી, ઈ.૧૯૨૩. [ચ.શે.]