ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામકૃષ્ણ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામકૃષ્ણ-૨'''</span> [ઈ.૧૭૦૨માં હયાત] : જૂનાગઢના કુંતલપુર (કુતિયાણા)ના કનોજિયા જ્ઞાતિના બ્રાહ્મણ. પિતા વિશ્રામ. પૂર્વછાયા અને ચોપાઈબંધના કડવાસદૃશ ૧૫ ખંડ ને ૯૬૩ કડીન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામકૃષ્ણ-૧
|next =  
|next = રામચંદ્ર_સૂરિ
}}
}}

Latest revision as of 06:18, 10 September 2022


રામકૃષ્ણ-૨ [ઈ.૧૭૦૨માં હયાત] : જૂનાગઢના કુંતલપુર (કુતિયાણા)ના કનોજિયા જ્ઞાતિના બ્રાહ્મણ. પિતા વિશ્રામ. પૂર્વછાયા અને ચોપાઈબંધના કડવાસદૃશ ૧૫ ખંડ ને ૯૬૩ કડીના મહાભારતના ‘સ્વર્ગારોહણપર્વ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. મૂળ કથાનો આછો તંતુ જાળવી કવિએ પાંડવોનાં ધર્મ અને સત્યની કસોટી કરવા માાટે નવા પ્રસંગો ઉમેર્યા છે. તેમ જ મધ્યકાલીન ભાવનાઓ અને વિચારો પણ અંદર ગૂંથી લીધાં છે. જુઓ રામકૃષ્ણ-૧. કૃતિ : મહાભારત : ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૯(+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]