ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર-૭'''</span> [ઈ.૧૮૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાંચ ચરિત્ર ૩૬ દ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, કારતક વદ ૨)ના કર્તા. તેઓ રામચંદ્ર-૮ હોવાની સંભાવના છે પરં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામચંદ્ર-૬
|next =  
|next = રામચંદ્ર-૮
}}
}}

Latest revision as of 06:24, 10 September 2022


રામચંદ્ર-૭ [ઈ.૧૮૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘પાંચ ચરિત્ર ૩૬ દ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૮૪૪/સં.૧૯૦૦, કારતક વદ ૨)ના કર્તા. તેઓ રામચંદ્ર-૮ હોવાની સંભાવના છે પરંતુ એ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈન સત્યપ્રકશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]