ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/ચોવીસીજિન-ગુણમાલા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચોવીસીજિન-ગુણમાલા'''</span> [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચોવીસીજિન-ગુણમાલા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રિદ્ધિ | ||
|next = | |next = રિદ્ધિવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 06:42, 10 September 2022
ચોવીસીજિન-ગુણમાલા [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચોવીસીજિન-ગુણમાલા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ.૧૬૩૯માં ‘મેતરાજ-સઝાય’ રચી હતી એ અને આ કવિ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]