ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ મુનિ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપચંદ(મુનિ)-'''</span>૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. મેઘરાજના માનસિંઘશિષ્ય-કૃષ્ણમુનિના શિષ્ય. આ કવિએ ૪૧ ઢાલની ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૦/સં....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રૂપચંદ_બ્રહ્મ-૩ | ||
|next = | |next = રૂપચંદ-૫ | ||
}} | }} |
Latest revision as of 06:46, 10 September 2022
રૂપચંદ(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. મેઘરાજના માનસિંઘશિષ્ય-કૃષ્ણમુનિના શિષ્ય. આ કવિએ ૪૧ ઢાલની ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ વદ ૭, રવિવાર), ‘ધર્મપરીક્ષાનો રાસ’ (ર.ઈ.૧૮૦૩/સં.૧૮૬૦, માગશર સુદ ૫, શનિવાર), ૧૩ ઢાળની ‘પંચેન્દ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, વૈશાખ સુદ ૮, રવિવાર; મુ.), ૩૪ ઢાલની ‘રૂપસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, શ્રાવણ સુદ ૪, ગુરુવાર), વિક્રમના સમયના, અદ્ભુતરસિક લોકકથાના અંબડ નામના પાત્રનું ચિત્ર આલેખતી, ચોપાઈ બંધના ૮ ખંડમાં રચાયેલી ‘અંબડ-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર) તથા ‘સમ્યકત્વકૌમુદી કથા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬) એ કૃતિઓની રચના કરી છે. કવિની ભાષા પર રાજસ્થાનીનો પ્રભાવ ઘણો પ્રબળ છે. કૃતિ : જ્ઞાનાવલી : ૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. રાપુહસૂચી : ૪૨. [ર.સો.]