ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિસાગર'''</span> : આ નામે ‘વીસી’ (લે.ઈ.૧૪૪૨), ‘ચોવીસી’ (લે.ઈ.૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગર્ભિતપલ્યોપમ-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લબ્ધિશેખર | ||
|next = | |next = લબ્ધિસાગર-૧ | ||
}} | }} |
Latest revision as of 11:58, 10 September 2022
લબ્ધિસાગર : આ નામે ‘વીસી’ (લે.ઈ.૧૪૪૨), ‘ચોવીસી’ (લે.ઈ.૧૪૮૨), ૩૬ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવનગર્ભિતપલ્યોપમ-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૩૩ કડીનું ‘તીર્થમાલા-સ્તવન’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા લબ્ધિસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]