ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાઇઆ ઋષિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાઇઆ(ઋષિ)શિષ્ય'''</span> [ઈ.૧૫૯૨ સુધીમાં] : હીરવિજ્યસૂરિના સમયમાં કર્ણઋષિશિષ્ય-જગમલશિષ્ય-જગમાલશિષ્ય લહુઆ ઋષિ હતા. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સંભવ છે. ૭૩૫ ગ્રંથ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લંઘનદાસ | ||
|next = | |next = લાક્ષા_પૃથ્વીરાજ | ||
}} | }} |
Latest revision as of 12:02, 10 September 2022
લાઇઆ(ઋષિ)શિષ્ય [ઈ.૧૫૯૨ સુધીમાં] : હીરવિજ્યસૂરિના સમયમાં કર્ણઋષિશિષ્ય-જગમલશિષ્ય-જગમાલશિષ્ય લહુઆ ઋષિ હતા. તે અને આ લાઇઆ ઋષિ એક હોવાનો પૂરો સંભવ છે. ૭૩૫ ગ્રંથાગ્રના ‘મહાબલ-રાસ’ (લે.ઈ.૧૫૯૨)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કૃતિ લાઇઆ ઋષિને નામે નોંધી છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]