ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાક્ષા પૃથ્વીરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાક્ષા(પૃથ્વીરાજ) [ઈ.૧૫૮૨માં હયાત] : ‘સુબોધમંજરી’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. ગૂહાયાદી. [કી.જો.]