ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વખતચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વખતચંદ્ર-૧'''</span> [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વખત_મુનિ
|next =  
|next = વખતચંદ્ર-૨
}}
}}

Latest revision as of 05:00, 12 September 2022


વખતચંદ્ર-૧ [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. [ગી.મુ.]