Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વખતચંદ્ર-૨
Language
Watch
View source
વખતચંદ્ર-૨
[ ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
[ગી.મુ.]
←
વખતચંદ્ર-૧
‘વચનામૃત’
→