ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લવ-વહલવ-વહાલો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લવ/વહલવ/વહાલો'''</span> : વલ્લવને નામે કૃષ્ણભક્તિની ૪ ગરબીઓ (મુ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનવૈરાગ્યનું ૧ પદ(મુ.) ને ‘ધોળસંગ્રહ’ મળે છે. વહલવ-વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘વલ્લભાખ્યાન’ | ||
|next = | |next = વલ્હપંડિતશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 15:53, 15 September 2022
વલ્લવ/વહલવ/વહાલો : વલ્લવને નામે કૃષ્ણભક્તિની ૪ ગરબીઓ (મુ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનવૈરાગ્યનું ૧ પદ(મુ.) ને ‘ધોળસંગ્રહ’ મળે છે. વહલવ-વલ્લવને નામે ‘રાધાવિરહ’ તથા વહાલોને નામે ‘બારમાસ’, ‘પંદરતિથિ’ ને પદો મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એક અધ્યયન, બહેચરભાઈ પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગૂહાયાદી.[ર.સો.]