ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્હપંડિતશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્હપંડિતશિષ્ય'''</span> [ઈ.૧૬૦૬ સુધીમાં] : કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. ‘કુકડા માર્જારી-રાસ’ (લે.ઈ.૧૬૦૬)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ વલ્હ પંડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વલ્લવ-વહલવ-વહાલો
|next =  
|next = વશરામ
}}
}}

Latest revision as of 15:54, 15 September 2022


વલ્હપંડિતશિષ્ય [ઈ.૧૬૦૬ સુધીમાં] : કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. ‘કુકડા માર્જારી-રાસ’ (લે.ઈ.૧૬૦૬)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ વલ્હ પંડિતને કર્તા ગણ્યા છે, પરંતુ ‘કહઈ વલ્હ પંડિતાઉ દાસ’ એ પંક્તિ પરથી કર્તા વલ્હ પંડિતના શિષ્ય લાગે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]