ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયશેખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયશેખર'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિનયશીલ_મુનિ
|next =  
|next = વિનયસમુદ્ર_ઉપાધ્યાય-૧
}}
}}

Latest revision as of 16:41, 16 September 2022


વિનયશેખર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]