ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયશેખર'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયશીલ_મુનિ | ||
|next = | |next = વિનયસમુદ્ર_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 16:41, 16 September 2022
વિનયશેખર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં સત્યશેખરના શિષ્ય. ‘યશોભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, મહા સુદ ૩, રવિવાર;સ્વહસ્તલિખિત પ્રત), ‘શાંતિમૃગસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, શ્રાવણ સુદ ૧૩, રવિવાર), ‘રત્નકુમાર-રાસ’ તથા ૨ કડનું ‘ધર્મમૂર્તિસૂરિ-ગીત’ (સ્વહસ્તલિખિતપ્રત)-એ કૃતિઓના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’એ ભૂલથી કર્તાનામ વિજ્યશેખર મૂક્યું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]