ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકવિજ્ય'''</span> : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિવેકવર્ધન | ||
|next = | |next = વિવેકવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 04:21, 17 September 2022
વિવેકવિજ્ય : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]