ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવર્ધન


વિવેકવર્ધન [ ] : જૈન. ૩૬ કડીના ‘આદિદેવ-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]