ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વૃદ્ધિવિજય_ગણી | ||
|next = | |next = વૃદ્ધિવિજય-૨ | ||
}} | }} |
Latest revision as of 05:11, 17 September 2022
વૃદ્ધિવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રત્નવિજયના ગુરુભાઈ સત્યવિજયના શિષ્ય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-વિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬), ૭૯/૮૪ કડીનું ‘જીવવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦, રવિવાર; મુ.), ૯૫ કડીનું ‘નવતત્ત્વવિચાર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩, કારતક સુદ-, ગુરુવાર), ‘ચોવીસી’, ૭ કડીની ‘છ કાયના સઝાય’(મુ.), ૧૪ કડીની ‘દૃષ્ટાંતની સઝાય’ (મુ.), ૪ કડીની ‘નેમિનાથ-સ્તુતિ’, ૧૧ કડીની ‘ચૌદસીયબાવન ગણધર-સ્તુતિ’ તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ ઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા બાલાવબોધ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો-૧૫, ગુરુવાર; અંશત: મુ.) એ રચનાઓના કર્તા. કૃતિ : ૧. પ્રવિસ્તસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. સઝાયમાલા : ૧-૨(જા.); ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’, ઉમાકાંત પ્રે. શાહ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈગૂકવિઓ : ૨, ૩ (૨), ૩. ડિકૉટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી.[ર.ર.દ.]