ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃંદાવન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃંદાવન'''</span> : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વૃદ્ધિહંસ | ||
|next = | |next = | ||
}} | }} |
Latest revision as of 05:13, 17 September 2022
વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરાવતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ’, આગ્રાના વતની વૃંદાવનદાસભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા વૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરાવનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ; ૩. ગૂહાયાદી.[કી.જો.]