ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીદેવ-૧'''</span> [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રોદત્ત | ||
|next = | |next = શ્રીદેવ-૨ | ||
}} | }} |
Latest revision as of 05:14, 18 September 2022
શ્રીદેવ-૧ [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામુનિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, માગશર વદ ૭), ૧૩ ઢાળની ‘સાધુવંદના’, ૨૭૬ કડીની ‘ઋષભવિવાહ-ધવલ’, ‘નાગશ્રી-ચોપઈ’, ‘ધનાઅણગાર-સઝાય’ તથા અન્ય કેટલીક સઝાયોનાં કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. સંદર્ભ : ૧. પ્રાકારૂપંરપરા; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]