ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવલ્લભ-સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવલ્લભ(સૂરિ)'''</span> [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીમેરુ-શિષ્ય | ||
|next = | |next = શ્રીવંત | ||
}} | }} |
Latest revision as of 05:28, 18 September 2022
શ્રીવલ્લભ(સૂરિ) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્છનામકોષ પર ટીકા’ (ર.ઈ.૧૫૯૮), ‘વિજ્યદેવમહાત્મ્ય’ (ર.ઈ.૧૫૯૯), ‘અભિધાનનામમાલા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૧) વગેરેના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]