ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુખનિધિભાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસુખનિધિભાઈ'''</span> [ઈ.૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી વલ્લભરત્નરસાવલી’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૨૫, પોષ સુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીસાર | ||
|next = | |next = શ્રીસુંદર-૧ | ||
}} | }} |
Latest revision as of 05:34, 18 September 2022
શ્રીસુખનિધિભાઈ [ઈ.૧૭૭૯માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના કવિ. તેઓ ગોધરાના મોટાભાઈની નાની બેનના દીકરા થાય. તેમણે ‘શ્રી વલ્લભરત્નરસાવલી’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૨૫, પોષ સુદ ૭) નામનો ગ્રંથ તથા ‘વલ્લભદાસ’ એવી નામછાપથી ઘણાં ધોળ તથા પદની રચના કરી છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.]