ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-હરખચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષચંદ્ર/હરખચંદ'''</span> : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-હ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-હ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હર્ષકુશલશિષ્ય
|next =  
|next = હર્ષચંદ્ર-૧
}}
}}

Latest revision as of 10:52, 20 September 2022


હર્ષચંદ્ર/હરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-હ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-હ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧.