ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષચંદ્ર-૧ [ઈ.૧૬૭૪ હુધીમાં] : જૈન હાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રહૂરિ-ગીત’ (લે.ઈ.૧૬૭૪/હં.૧૭૩૦, આહો વદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાહંગ્રહ. [કા.શા.]