ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરલશા-હીરો હાંઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીરલશા/હીરો(હાંઈ)'''</span> [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હીરકુશલ-૧ | ||
|next = | |next = હીરવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 11:53, 20 September 2022
હીરલશા/હીરો(હાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકહંહ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+હં.).[કી.જો.]