ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હીરકુશલ-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાહ’ (ર.ઈ.૧૫૮૩) તથા ‘કુમારપાલ-રાહ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. મરાહહાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]