ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સદાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સદાનંદ'''</span> : આ નામે ૧૨ કડીની ‘વાલાજીની વિનતિ’ એ જૈનેતર કૃતિ, સદાનંદ(પાઠક)ને નામે ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’(મુ.) તથા સદાનંદને નામે ૫ કડીની ‘નેમિનાથ વિનતિ’ (લે....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘સદયવત્સવીર-પ્રબંધ’ | ||
|next = | |next = સદારુચિ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 09:26, 21 September 2022
સદાનંદ : આ નામે ૧૨ કડીની ‘વાલાજીની વિનતિ’ એ જૈનેતર કૃતિ, સદાનંદ(પાઠક)ને નામે ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’(મુ.) તથા સદાનંદને નામે ૫ કડીની ‘નેમિનાથ વિનતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ને ૫ કડીની ‘વીતરાગની વિનતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈનકૃતિઓ મળે છે. જૈન કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]