ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધાંતસાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધાંતસાર'''</span> [ઈ.૧૫૧૪માં હયાત] : જૈન સાધુ. સોમવિજ્યસૂરિની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચત્વારિંશત-બાલાવબોધ’ તથા સંસ્કૃત કૃતિ ‘દર્શનરત્નાકર’ (ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સિદ્ધાંતરત્ન
|next =  
|next = સિદ્ધિ_સૂરિ
}}
}}

Latest revision as of 09:25, 22 September 2022


સિદ્ધાંતસાર [ઈ.૧૫૧૪માં હયાત] : જૈન સાધુ. સોમવિજ્યસૂરિની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચત્વારિંશત-બાલાવબોધ’ તથા સંસ્કૃત કૃતિ ‘દર્શનરત્નાકર’ (ર.ઈ.૧૫૧૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]