ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધાંતરત્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિદ્ધાંતરત્ન [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘સ્યાદવાદમતિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]