ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુર ભટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુર(ભટ)'''</span> [ઈ.૧૬૪૮માં હયાત] : આખ્યાનકાર. કલોલી ગામના રૈકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગારોહણી’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪ જેઠ ૧૨, ગુરુવાર; મુ.)ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુર-સુરજી | ||
|next = | |next = સુરકલીઆ | ||
}} | }} |
Latest revision as of 12:09, 22 September 2022
સુર(ભટ) [ઈ.૧૬૪૮માં હયાત] : આખ્યાનકાર. કલોલી ગામના રૈકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગારોહણી’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪ જેઠ ૧૨, ગુરુવાર; મુ.)ના પ્રારંભનાં ૯ કડવાંમાં કળિયુગનો મહિમા વર્ણવ્યો છે, જે સ્વતંત્ર રૂપે પણ મુદ્રિત થયો છે. બીજુ ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૬૬૮)નામનું કાવ્ય સુર ભટને નામે મળે છે તે સમય દૃષ્ટિએ કે વિષયની દૃષ્ટિએ આ કવિનું હોય. કદાચ આ કવિ ગાયક હોય અને કૃતિ બીજા કોઈ કવિની હોય એવું પણ સંભવિત છે. કૃતિ : ૧. સ્વર્ગારોહિણી, સં. જયશંકર મ. જોશી, ઈ.૧૯૨૨; ૨. નકાદોહન. સંદર્ભ : ૧. કવિરચિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ; ૪. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ફાહનામાવલિ : ૨; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]