ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્યવિજ્ય'''</span> : આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૪ની આસપાસ; ૫ સ્તવન મુ.), ૬૦ કડીનું ‘પાખંડતાપ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૦), ૬૯ કડીની ‘બારવ્રતજોડી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સૌભાગ્યલક્ષ્મીશિષ્ય | ||
|next = | |next = સૌભાગ્યવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:54, 22 September 2022
સૌભાગ્યવિજ્ય : આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૪ની આસપાસ; ૫ સ્તવન મુ.), ૬૦ કડીનું ‘પાખંડતાપ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૦), ૬૯ કડીની ‘બારવ્રતજોડી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૨૨ કડીનું ‘શાશ્વતજિન બિંબસંખ્યા-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘સુબાહુકુમારની સઝાય’(મુ.) મળે છે. આ કયા સૌભાગ્યવિજ્ય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧; સજઝાયમાલા(પં). સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]