સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/ગુલમ્હોર મો’ર્યા એટલે: Difference between revisions

no edit summary
(Created page with "<poem> છાપરાંરાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે માર્ગમદમાતાથયાગુલમ્હો...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
છાપરાંરાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે
 
માર્ગમદમાતાથયાગુલમ્હોરમો’ર્યાએટલે
 
આંખનીતોવાતનાપૂછોકેએનેશુંથયું
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
દૃશ્યસૌગાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે
બાંધીનાબંધાઈકંચુકીમાંએનીપોટલી
 
દેહચડિયાતાથયાગુલમ્હોરમો’ર્યાએટલે
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
વાયુઅણિયાળોબન્યોએનીયનાપરવાકરી
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
મનઉઝરડાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે
 
આગલીમાં, ઓગલીમાં, આઘરે, ઓમેડીએ
બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
જીવવહેરાતાથયાગુલમ્હોરમો’ર્યાએટલે
દેહ ચડિયાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે
શબ્દકોશોનેશરીરકોશોનીપેલેપારના
 
પર્વઊજવાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે
વાયુ અણિયાળો બન્યો એનીય ના પરવા કરી
કઈતરફવહેવુંઅમારે, કઈતરફરહેવું, રમેશ
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
ભાનડહોળાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે
 
આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે
 
શબ્દકોશો ને શરીરકોશોની પેલે પારના
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
 
કઈ તરફ વહેવું અમારે, કઈ તરફ રહેવું, રમેશ
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે
</poem>
</poem>
26,604

edits