26,604
edits
(Created page with "<poem> છાપરાંરાતાંથયાંગુલમ્હોરમો’ર્યાએટલે માર્ગમદમાતાથયાગુલમ્હો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું | |||
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી | |||
દેહ ચડિયાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
વાયુ અણિયાળો બન્યો એનીય ના પરવા કરી | |||
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ | |||
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
શબ્દકોશો ને શરીરકોશોની પેલે પારના | |||
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
કઈ તરફ વહેવું અમારે, કઈ તરફ રહેવું, રમેશ | |||
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મો’ર્યા એટલે | |||
</poem> | </poem> |
edits