26,604
edits
(Created page with "<poem> ...હાલ્યવાલ્યનેહુવા, લાડવાલાવેરેભાઈનાફુવા; ફુવાનાશાછેફોક, લાડવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
... | |||
...હાલ્ય વાલ્ય ને હુવા, | |||
લાડવા લાવે રે ભાઈના ફુવા; | |||
ફુવાના શા છે ફોક, | |||
લાડવા લાવશે ગામનાં લોક; | |||
લોકની શી પેર, | |||
લાડવા કરશું આપણે ઘેર; | |||
ઘરમાં નથી ઘી ને ગોળ, | |||
લાડવા કરશું રે પોર; | |||
પોરનાં ટાણાં વયાં જાય — | |||
ત્યાં તો ભાઈ રે મોટો થાય!... | |||
ભાઈને ઘેરે ગાડી ને ઘોડાં, | |||
ઘોડાંની પડઘી વાગે, | |||
ભાઈ મારો નીંદરમાંથી જાગે; | |||
ઘોડાં ખાશે રે ગોળ, | |||
ભાઈને ઘેર હાથીની રે જોડ!... | |||
ભાઈ ભાઈ હું રે કરું, | |||
{{Right|લોકસાહિત્ય (સં. | ભાઈ વાંસે ભૂલી ફરું; | ||
}} | ભાઈને કોઈએ દીઠો, | ||
ફૂલની વાડમાં જઈ પેઠો; | |||
ફૂલની વાડી વેડાવો, | |||
ભાઈને ઘેરે રે તેડાવો!... | |||
{{Right|લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)}} | |||
</poem> | </poem> |
edits