સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સદ્વિદ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે; વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે;
 
વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્યાનેનામે;
 
વિદ્યામાંહીંવિવેક, વિમળવિદ્યાથીવાણી;
મુકાવે વિદ્યા માન, પૂર્ણ જશ વિદ્યા પામે;
વિદ્યાનેવશવિશ્વ, જગતમાંમોહિનીજાણી;
વિદ્યા શોભે વાન, નૃપતિ વિદ્યાને નામે;
સદ્વિદ્યારત્નવિશાળછે, વિદ્યાથીવડુંનહિકશું;
વિદ્યા માંહીં વિવેક, વિમળ વિદ્યાથી વાણી;
સદ્વિદ્યાઆગળધનકશું; વિદ્યાહીનજનતેપશુ.
વિદ્યાને વશ વિશ્વ, જગતમાં મોહિની જાણી;
સદ્વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાથી વડું નહિ કશું;
સદ્વિદ્યા આગળ ધન કશું; વિદ્યાહીન જન તે પશુ.
</poem>
</poem>

Latest revision as of 09:14, 29 September 2022