સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/આનંદ-ભવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન; તમેઝંખ્યું : આખ્ખુંકરવુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન;
 
તમેઝંખ્યું : આખ્ખુંકરવુંજગઆનંદ-ભવન!...
 
તમેઆવાવિશ્વેપ્રબલગતિપ્રેરીહૃદયના
હતા જન્મ્યા જ્યાં, તે લઘુક હતું આનંદ-ભવન;
નિગૂઢાભાવોની, વિરલકરુણાપ્રેમબલની;
તમે ઝંખ્યું : આખ્ખું કરવું જગ આનંદ-ભવન!...
અનેહૈયેહૈયેનિજહૃદયનેસ્થાપિતકરી
તમે આવા વિશ્વે પ્રબલ ગતિ પ્રેરી હૃદયના
વસ્યાશાઐકાત્મ્યેકણકણવિશેભૂમિ-ઉરના!...
નિગૂઢા ભાવોની, વિરલ કરુણા પ્રેમબલની;
મહાઉત્સાહેજેધરતી-પટમૂર્તિવિચરીગૈ,
અને હૈયે હૈયે નિજ હૃદયને સ્થાપિત કરી
હવેએલ્હેરંતીગગન-ધ્વજનીટોચપરજૈ!
વસ્યા શા ઐકાત્મ્યે કણ કણ વિશે ભૂમિ-ઉરના!...
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક :૧૯૬૪]}}
મહા ઉત્સાહે જે ધરતી-પટ મૂર્તિ વિચરી ગૈ,
હવે એ લ્હેરંતી ગગન-ધ્વજની ટોચ પર જૈ!
{{Right|[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક : ૧૯૬૪]}}
</poem>
</poem>

Latest revision as of 12:25, 29 September 2022



હતા જન્મ્યા જ્યાં, તે લઘુક હતું આનંદ-ભવન;
તમે ઝંખ્યું : આખ્ખું કરવું જગ આનંદ-ભવન!...
તમે આવા વિશ્વે પ્રબલ ગતિ પ્રેરી હૃદયના
નિગૂઢા ભાવોની, વિરલ કરુણા પ્રેમબલની;
અને હૈયે હૈયે નિજ હૃદયને સ્થાપિત કરી
વસ્યા શા ઐકાત્મ્યે કણ કણ વિશે ભૂમિ-ઉરના!...
મહા ઉત્સાહે જે ધરતી-પટ મૂર્તિ વિચરી ગૈ,
હવે એ લ્હેરંતી ગગન-ધ્વજની ટોચ પર જૈ!
[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક : ૧૯૬૪]