સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મૌનને પીધેલો કવિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અલગારીકવિમકરન્દદવેવન, ઉપવનઅનેતપોવનનાયાત્રીહતા. એમનીવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 07:13, 30 September 2022
અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.