રાણો પ્રતાપ/બીજો પ્રવેશ3: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} {{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા. {{Space}}{{Space}}{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
{{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા.
{{Space}}સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા.


{{Space}}{{Space}}{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]}}
{{Right|[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]}}
 
{{Ps
{{Ps
|સ્ત્રી :
|સ્ત્રી :
Line 93: Line 94:
|લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.
|લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.
}}
}}
[માળા લે છે. દામ આપે છે.]
{{Right|[માળા લે છે. દામ આપે છે.]}}
{{Ps
{{Ps
રેવા : આપ શહેનશાહ અકબર કે!
|રેવા :
અકબર : તમે સાચી અટકળ કરી.
|આપ શહેનશાહ અકબર કે!
[જાય છે.]
}}
દૃશ્યાન્તર
{{Ps
સ્થળ : ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.
|અકબર :
[નૃત્યગીત : રાગ ભૈરવી]
|તમે સાચી અટકળ કરી.
ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,  
}}
ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે.  
{{Right|[જાય છે.]}}
આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે,  
 
ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
 
ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’  
 
દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.  
<center>દૃશ્યાન્તર</center>
આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,  
{{Ps
આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.
|સ્થળ :  
|ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.
}}
{{Right|[નૃત્યગીત : રાગ ભૈરવી]}}
 
 
:{{Space}}ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,<br>
:{{Space}}ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે. <br>
:{{Space}}આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે, <br>
:{{Space}}ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
:{{Space}}ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’  
:{{Space}}દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.  
:{{Space}}આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,  
:{{Space}}આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.
26,604

edits

Navigation menu