અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા; વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાંટાની ભૂલ|સુરેશ દલાલ}}
<poem>
<poem>
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
Line 13: Line 15:
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a3/Najrunna_Kaantaani_Bhool-Kshemu_Divetia.mp3

સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા  • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા  • સ્વર: વિભા દેસાઇ

{{HeaderNav2
|previous =તમે કહો તે સાચું વ્હાલમ!
|next =વ્હેતું ના મેલો

Latest revision as of 10:03, 11 October 2022

કાંટાની ભૂલ

સુરેશ દલાલ

નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ