અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/બરફનાં પંખી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|બરફનાં પંખી|અનિલ જોશી}} <poem> અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહ..."

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
::::: અમે ઉઘાડે ડિલે,
::::: અમે ઉઘાડે ડિલે,
::: ઓગળતી કાયાનાં ટીપાં
::: ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે.
::::: કમળપાંદડી ઝીલે.
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
Line 21: Line 21:
{{Right|(બરફનાં પંખી, પૃ. ૩૦)}}
{{Right|(બરફનાં પંખી, પૃ. ૩૦)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/05/Ame_Barafnaan_Pankhee-Amar_Bhatt.mp3

અનિલ જોશી • અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ  • સ્વર: અમર ભટ્ટ

{{HeaderNav2
|previous =ખાલી શકુંતલાની આંગળી
|next =બીક ના બતાવો!