અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૃષ્ણ-રાધા: Difference between revisions
Jump to navigation
Jump to search

પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન

HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ નભ ઝૂક્યું તે કા'નજી {{space}}ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કા'નજી...") |
No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કૃષ્ણ-રાધા|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
આ નભ ઝૂક્યું તે કા'નજી | આ નભ ઝૂક્યું તે કા'નજી | ||
Line 19: | Line 21: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/79/Aa_Nabh_Jhookyun-Ajit_Sheth.mp3 | |||

પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન | |||

{{HeaderNav2 | |||
|previous = ગોરસ | |||
|next =ચિત્ર અને શિલ્પ | |||

Latest revision as of 20:33, 11 October 2022
કૃષ્ણ-રાધા
પ્રિયકાન્ત મણિયાર
આ નભ ઝૂક્યું તે કા'નજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા'નજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા'નજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા'નજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા'નજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા'નજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા'નજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા'નજી
ને નજરું જુએ તે રાધા રે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)
પ્રિયકાન્ત મણિયાર • આ નભ ઝૂક્યું તે કા'નજી • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: વૃંદગાન