18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
એક અનંત ઉચાટે | ::એક અનંત ઉચાટે | ||
:: વિચરું ભવભવને ઘાટે. | ::વિચરું ભવભવને ઘાટે. | ||
ક્ષિતિજકિનારે પાંખ પછાડું, | ક્ષિતિજકિનારે પાંખ પછાડું, | ||
દિગન્તને ઉંબર ડગ માંડું, | દિગન્તને ઉંબર ડગ માંડું, | ||
સૂર્ય તણી પરકમ્મા કોટિ | સૂર્ય તણી પરકમ્મા કોટિ | ||
:: આદરું તુજ માટે. વિચરુંo | :::: આદરું તુજ માટે. વિચરુંo | ||
જીવનનાં ભાથાં લઈ બાંધી, | જીવનનાં ભાથાં લઈ બાંધી, | ||
મૃત્યુ | મૃત્યુ તણા વનવગડા વીંધી, | ||
કાળકિનારે ભટકું હરદમ | કાળકિનારે ભટકું હરદમ | ||
:: તવ દર્શન તલસાટે. વિચરુંo | :::: તવ દર્શન તલસાટે. વિચરુંo | ||
</poem> | </poem> | ||
edits