વિશ્વપરિચય/પરમાણુલોક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરમાણુલોક|}} {{Poem2Open}} આપણે સજીવ દેહ કેટલીક બોધશક્તિ લઈને જન્મેલો છે, જેમ કે જોવાનો બોધ, સાંભળવાનો બોધ, સૂંઘવાનો બોધ, સ્વાદનો બોધ, સ્પર્શ ને બોધ. આ બધાને આપણે અનુભવ કહીએ છીએ. એની સા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 17: Line 17:
આથી કરીને એટલા અમથા અંતરમાં નાના પ્રમાણના માપમાં માણસ પ્રકાશની ગતિ જોવા પામ્યો. તેને ખબર પડી કે એ શૂન્યને વટાવીને સૂર્યમાંથી પૃથ્વી ઉપર પ્રકાશ લગભગ સાડા આઠ મિનિટમાં આવે છે. એટલે કે સૂર્ય જ્યારે આપણી નજરે પડે છે, ત્યાર પહેલાં જ તે ખરું જોતાં ઊગેલું હોય છે. એ એના ઊગવાની ખબર પહોચાડતાં પ્રકાશ-નકીબને આઠેક મિનિટની વાર લાગે છે. એટલા વિલંબથી કંઈ ખાટુંમોળું થઈ જતું નથી. એ તો લગભગ તાજી જ ખબર મળી કહેવાય. પરંતુ સૂર્યમંડળની સૌથી નજીક જે તારો આવેલો છે, એટલે કે જેને તારાઓમાં આપણો પડોશી કહીએ તો ચાલે, તે જ્યારે ખબર આપે છે કે, હું આ રહ્યો છે ત્યારે તે ખબર વહી લાવતાં પ્રકાશને લગભગ ચાર વરસ જેટલો વખત લાગે છે. એટલે કે આ ક્ષણે જે ખબર આપણને મળી તે ચાર વરસની વાસી છે. આટલે લીટી દોરી હોત તે પૂરતું હતું, પરંતુ એથી પણ દૂરના તારાઓ છે જ્યાંથી આવતાં પ્રકાશને અનેક લાખ વરસો થાય છે.

આકાશમાં પ્રકાશ ચાલે છે એવી ખબર પડતાં વિજ્ઞાનમાં એક પ્રશ્ન ઊઠ્યો, કે તેની ચાલવાની રીત કેવી છે. એ પણ વળી એક આશ્ચર્યજનક વાત છે. જવાબ મળ્યો કે એની ચાલ અતિ સૂક્ષ્મ મોજાંના જેવી છે. શાનાં મોજાં એ કોઈ કહી શકતું નથી; માત્ર પ્રકાશના આચરણ ઉપરથી એકંદરે એટલું જાણવામાં આવ્યું છે કે એ મોજાં છે ખરાં. પરંતુ માણસના મનને હેરાન કરવાને માટે એની સાથે સાથે બીજી એક ખબરની જોડી પોતાના બધા સાક્ષી પુરાવા લઈને હાજર થઈ તેણે કહ્યું કે પ્રકાશ અસંખ્ય પ્રકાશ-કણોને લીધે સંભવે છે; અતિશય ઝીણા ઝીણા છાંટાની પેઠે તે વરસ્યા કરે છે. આ બંને ઊલટાસૂલટી ખબરોનું મિલન ક્યાં થયું, તે કંઈ સમજાતું નથી. એના કરતાં પણ આશ્ચર્યજનક એક પરસ્પરવિરોધી વાત છે, કે બહાર જે થાય છે તે કંઈક મોજાં અને વરસાદ રૂપે હોય છે; અને અંદર આપણે જે પામીએ છીએ તે આ પણ નથી, તે પણ નથી, તેને આપણે પ્રકાશ કહીએ છીએ; –એનો અર્થ શો છે, એ કોઈ વિદ્વાન કહી શક્તા નથી.  

જેની કલ્પના થઈ શકતી નથી, જે દૃષ્ટિ અને શ્રવણની બહાર છે, તેની આટલી સૂક્ષ્મ અને આટલી વિરાટ ખબર મેળવાઈ કેવી રીતે, એવો પ્રશ્ન મનમાં જાગે એ સ્વાભાવિક છે. બેશક પુરાવા છે, પણ હાલ તુરત તો એ વાત માની લીધા સિવાય ઉપાય નથી. જેમણે પુરાવા એકઠા કર્યા છે, તેમની જ્ઞાનની તપસ્યા અસાધારણ છે, તેમની શોધનો માર્ગ અત્યંત દુર્ગમ છે. તેમની વાતને કસી જોવા માટે જે વિદ્યાબુદ્ધિની જરૂર પડે છે, તે પણ આપણામાંના ઘણામાં નથી. થોડી વિદ્યાને જોરે અવિશ્વાસ કરવા જઈશું તો છેતરાશો. પુરાવાનો માર્ગ ખુલ્લો જ છે. તે રસ્તે ચાલવાની સાધના જો કરો, એટલી શક્તિ જે હોય તો એક દહાડે એ બધા વિષય સંબંધે સવાલજવાબ સહેલાઈથી થઈ શકશે.

અત્યારે આપણે પ્રકાશનાં મોજાની વાત સમજી લઈએ. એ મોજું એક જ મોજાની ધારા નથી. એની સાથે અનેક મોજાંઓ ટોળે વળેલાં છે. કેટલાંક નજરે પડે છે, કેટલાંક નથી પડતાં. અહીં કહી રાખેલું સારું કે જે પ્રકાશ નજરે પડતો નથી, તેને ચાલુ ભાષામાં પ્રકાશ કહેતા નથી. પરંતુ દેખાતો હોય કે ન દેખાતો હોય, કોઈ એક શક્તિના આવી રીતે મોજાં ફેલાવીને ચાલવું એ જ જ્યારે બંનેનો સ્વભાવ છે, ત્યારે વિશ્વતત્ત્વના પુસ્તકમાં તેમને જુદાં નામ આપવા એ અસંગત છે. મોટા ભાઈ પ્રખ્યાત હોય, નાના ભાઈને કાઈ ઓળખતું ન હોય, તો પણ વંશગત એકતાને કારણે બંનેની અટક તો એક જ રહેવાની. આ પણ એવું જ છે.

પ્રકાશના મોજાંની પોતાની ટોળીનું બીજું પણ એક મોજું હોય છે, તે નજરે દેખાતું નથી, સ્પર્શથી સમજાય છે. તે તાપનું મોજું. સૃષ્ટિના કાર્યમાં તેને પ્રભાવ ખૂબ છે. એ પ્રમાણે પ્રકાશનાં મોજાંની જાતને વિવિધ પદાર્થમાંના કોઈ દેખી શકાય છે, કોઈ સ્પર્શથી જાણી શકાય છે, કોઈને સ્પષ્ટ પ્રકાશ રૂપે ઓળખીએ છીએ, વળી સાથે સાથે જ તાપરૂપે પણ જાણીએ છીએ, કોઈ દેખાતો પણ નથી, સ્પર્શી પણ શકાતા નથી. આપણી સામે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રકાશનાં મોજાંની ભીડને જો એક નામ આપવું હોય તો તેને તેજ કહી શકાય. વિશ્વસૃષ્ટિના આદિમાં, અંતમાં અને મધ્યમાં પ્રગટ ભાવે કે ગુપ્ત રીતે જુદી જુદી અવસ્થામાં આ તેજનું કંપન રહેલું છે. પથ્થર હોય કે લોઢું હોય, બહારથી જોતાં એમ લાગે છે કે તેની અંદર કંઈ હિલચાલ નથી, તેઓ જાણે સ્થિરતાના આદર્શ ન હોય. પરંતુ એ વાત સાબિત થઈ ગઈ છે કે તેમના અણુ પરમાણુ, એટલે કે અતિ સૂક્ષ્મ પદાર્થ, જેને આપણે જોવા પામતા નથી, એમ છતાં જેમને મેળવી લઈને એ પથ્થર કે લોઢું બનેલાં છે, તેઓ આખો વખત અંદર અંદર કંપ્યા કરે છે, જ્યારે ઠંડા હોય છે ત્યારે પણ કંપતા હોય છે અને જ્યારે કંપન ખૂબ વધી જાય છે ત્યારે ગરમ થઈ જાય છે તેથી બહારથી પણ આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા સમજી શકાય છે. અગ્નિમાં તપાવવાથી લોઢાના પરમાણુ કંપતા કંપતા એટલા બધા અસ્થિર બની જાય છે કે તેનો ઉશ્કેરાટ છૂપે રહેતો નથી. તે વખતે કંપનનાં મોજાં આપણા શરીરની સ્પર્શનાડીને ઘા મારી તેની મારફતે જે ખબર મોલે છે તેને આપણે ગરમી કહીએ છીએ. ખરું જોતાં ગરમી આપણને મારે છે. પ્રકાશ આંખ ઉપર મારે છે, ગરમી શરીર ઉપર મારે છે.  

Line 85: Line 85:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = પ્રારંભિક
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = નક્ષત્ર લોક
}}
}}
18,450

edits